Site icon Revoi.in

યુવતીઓને શાનદાર અને ક્લાસીક લૂક આપે છે આટલી જ્વેલરી, મળશે છે સ્ટાઈલિશ દેખાવ

Social Share

 

દરેક સ્ત્રી ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાય અને આ માટે તે ઘણી મહેનત પણ કરતી હોય છે કપડા સાથે તે મેકઅપનું પણ ધ્યાન આપે છએ પણ જો તમે પણ સ્ટાઈલિશ શાનદાર દેખાવા ઈચ્છો છો તો કપડાની સાથે કઈ કઈ જ્લેવરી કેરી કરવી જોઈએ તે પણ જાણી લેવું જોઈએ જેનાથી તમારો લૂક એક્ટ્રેક્વિવ બની શકે.

ચોકર

જો તમે વાર તહેવાર કે કોઈ ફંકશનમાં જાઓ છો  ત્યારે ટ્રેડિશનલ કપડામાં તમે ચોકર કેરી કરી શકો છો જે તમારા ગળાને ભરાવદાર અને આકર્ષક બનાવે છે ચોકરમાં મોતી વાળા ચોકર અને અનેક પ્રકારના ચોકર આવે છે તમે પરિધાન પ્રમાણે તેની પસંદગી કરી સકો છો.

પર્લ ઈયરિંગ્સ

 

મોતીથી જડાયેલ કાનમાં પહેરવાના આ ઈયરિંગ્સ શાનદાર લૂક આપે છે.જે થોડી રીતે ઝુમખા જેવા લાગે છએ પણ થોડા લાંબા હોય છે. આ પ્રકારના ઈયરિંગ્સ તમે સાડી ચોલી કે ભરેલી કુર્તી પર કેરી કરી શકો છો.

સ્ટેટમેન્ટ રીંગ

આજકાલ માર્કેટમાં અનેક પ્રકારની ફ્રેન્સી રિંગ મળી રહી છે.આ સ્ટેટમેન્ટ રીંગની ડિઝાઇન  તમને લોકોથી અલગ તારી દે છે,એક્સ્ટ્રા લૂક તમારી હાથની આંગળીઓને મળે છે જે તમે કેઝ્યુએલ લૂકમાં કેરી કરી શકો છો.

બ્રેસલેટ

જો તમે ઓફીસમાં જતા હોય તો સિમ્પલ ડેલિકેટ બ્રેસલેટ કેરી કરો ્ને જો ફંકશન કે પ્રસંગ હોય તો તમે મોતી વાળું કે ભરાવદાર બ્રેસલેટ કેરી કરી શકો છો જો કે પ્રોફેશનલ લાઈફમાં એકદમ ડેલિકેટ બ્રેસલેટ તમને શાનદાર લાગે છે