ગૃહિણીઓ માટે જાણવા જેવી કિચનની ખાસ ટીપ્સ – જેનાથી તમારું કામ બનશે સરળ
સાહીન મુલતાની- ગૃહિણીઓ માટે જાણવા જેવી ટિપ્સ શાક તીખુ થઈ જાય તો તેમાં લીંબુનો રસ એડ કરી લો કોઈ પણ શાકને ઘટ્ટ કરવા માટે તેમાં મગફળીનો પાવડર એડ કરો ડૂંગરી કાપતા વખતે તેને પાણીમાં પલાળી દો જેથી તમારી આંખ નહી બરે સામાન્ય રીતે દરેક ઘરની ગૃહિણીઓ પોતાના ઘરને સાફ સુતરું રાખતી હોય છે, કિચનની વાત […]