તમે હવે ખાદ્યતેલ ખાતા પહેલા 10 વાર વિચારશો, FSSAIની ચકાસણીમાં મોટા ભાગના ખાદ્યતેલમાં ભેળસેળ સામે આવી
FSSAIએ દેશભરના અનેક ખાદ્યતેલના સેમ્પલની કરી ચકાસણી તેમાંથી મોટા ભાગના સેમ્પલમાંથી અશુદ્વિઓ મળી આવી હતી 108 ખાદ્યતેલો પણ ખાવાલાયક પણ નથી નવી દિલ્હી: આપણે રોજબરોજના જીવનમાં જે ખાદ્યતેલ આરોગીએ છીએ તેમાં પણ અનેક જાતની અશુદ્વિઓ અને ભેળસેળ જોવા મળતી હોય છે. જે આરોગ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આ પ્રકારની અશુદ્વિઓ ધરાવતા ખાદ્યતેલની FSSAI […]