અદાણી ટ્રાન્સમિશન રૂ.1200 કરોડનો મૂડી ખર્ચ કરીને મધ્ય પ્રદેશની પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ મજબૂત કરશે
સ્પર્ધાત્મક બીડીંગથી હાંસલ થયેલા પ્રોજેકટ મારફતે 18 જીલ્લામાં ટ્રાન્સમિશન લાઈન્સ અને સબસ્ટેશન્સને આવરી લેશે અદાણી ટ્રાન્સમિશન લિમિટેડે (ATL) ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બીડીંગ પ્રક્રિયા મારફતે આ પ્રોજેકટ હાંસલ કર્યો છે ‘એમપી પાવર ટ્રાન્સમિશન પેકેજ –II ‘ નામના આ પ્રોજેકટમાં 850 ckt km ની ટ્રાન્સમિશન લાઈન્સ અને મધ્ય પ્રદેશના 18 જીલ્લામાં AIS Substations (220kV and 132kV)નો સમાવેશ […]