શિયાળામાં ‘કાળા તલ’ શા માટે ખાવામાં આવે છે – જાણો તલ ખાવાથી થતા ફાયદાઓ
તલનું તેલ શરીરને તંદુરસ્ત રાખે છે તલ ખાવીથી શરીરમાં ઘણા ફાયદાઓ થાય છે શિયાળો આવતા ઘરમાં તલ ખાવાનું પ્રમાણ વધી જાય છે શિયાળો આવતાની સાથે ધરમાં મગફળી, તલ, સૂંઠ વગેરે ખાવાનું પ્રમાણ વધતું હોય છે,જેમાં ખાસ કરીને તલ વધુ ખવાતા હોય છે.તલની જુદી-જુદી વસ્તુઓ ઘરમાં બનતી હોય છે,જેમ કે તલના લાડુ, તલની ચીકી અને ખાસ […]