ભારતની વિરાંગનાઓ ભાગ-4: ઔરંગઝેબને ટક્કર આપનારા મરાઠા વંશના ‘રાણી તારાબાઈ’
સાહિન મુલતાની શિવાજીના બીજા પત્ની સોયરાબાઈના પુત્ર રાજારામ અને તેમના પત્ની રાણી તારાબાઈ,જે ખુબજ સાહસિક,નિડર અને ખડતલ હતા,વર્ષ 1680મા શિવાજીના અવસાન પછી તેમના પ્રથમ પુત્રએ રાજગાદી સંભાળી ત્યારે મરાઠાનું સાશન હતું,સામે હતા મોગલો, રાજગાદીએ બેસેલા શિવાજીના પુત્રનું અવસાન થતા તેમના બીજા પુત્ર રાજારામને સત્તા સોંપાયા બાદ વર્ષ 1700મા તે મૃત્યુ પામ્યા ત્યારે તેમનો પુત્ર શિવાજી-2 […]