HRD નું નામ હવે ‘શિક્ષામંત્રાલય’ – નવી શિક્ષણ નીતિને મોદી કેબિનેટની મળી મંજુરી-નવા અભ્યાસમાં 21મી સદીના ઈતિહાસનો ઉમેરો કરાશે
નવી શિક્ષણ નિતીને મોદી સરકારે આપી મંજુરી શિક્ષા મંત્રાલય નામ કરણને મંજુરી મળી HRD નું નામ હવે શિક્ષામંત્રાલય નવી શિક્ષણ નિતીમાં અભ્યાસક્રમને બદલવામાં આવશે 21મા સદીની કુશળતા,રમત,કલા અને વાતાવરણ સાથે સંકળાયેલા મુદ્દાઓનો સમાવેશ કરાશે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ હવેથી શિક્ષા મંત્રાલય કરવામાં આવ્યું છે,આ નિર્ણય મોદી કેબિનેટની બેઠક દરમિયાન લેવામાં આવ્યો છે,આ બેઠકમાં મોદી […]