અમદાવાદમાં કોરોનામાં 958 મૃત્યુ પામેલાના પ્રત્યેક પરિવારને 50,000ની સહાય ચુકવાઈ
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને લીધે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે.હવે છેલ્લા મહિનાઓથી કોરોનાના કેસમાં સતત ઘટાડાને લીધે સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે. શાળા-કોલેજોમાં પણ ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કોરોનાના મૃતકોના સ્વજનો હજુ પણ આપત્તી કાળને ભુલી શક્યા નથી. ત્યારે સરકારે કોરોનાના મૃતકોના વારસદારોને રૂપિયા 50,000 સહાય આપવાની જાહેરાત કર્યા બાદ […]