ગુજરાતમાં પેટ્રોલ,ડીઝલ અને CNGના ભાવ વધતા છેલ્લા એક વર્ષમાં 60,000 ઈલેક્ટ્રિક વાહનો વેચાયાં,
અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં તોતિંગ વધારા બાદ છેલ્લા એક વર્ષથી ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થયો છે. ઈલેક્ટ્રિક વાહનો કિંમતમાં મોંઘા પડે છે, પણ તેના સંચાલનમાં નજીવો ખર્ચ આવતો હોવાથી લોકો ઈલેકટ્રિક વાહનો ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં 60,000 ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવને કારણે […]