ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત બનેલા 30,000 મકાન માલિકોને નોટિસ, રિ-ડેવલપમેન્ટ કરાશે !
અમદાવાદ: રાજ્યના અમદાવાદ સહિત શહેરોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વર્ષો પહેલા વસાહતો બનાવવામાં આવી હતી. અને વર્ષોથી હાઉસિંગની વસાહતોના મકાનોમાં લોકો વસવાટ કરી રહ્યા છે. જેમાં કેટલાક મકાનો જર્જરિત બની ગયા છે. એટલે હાઉસિંગ બોર્ડની વર્ષો જુની વસાહતોના રિ-ડેવલપમેન્ટ માટે કેટલાક રહિશો તૈયાર થતા નથી. આથી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા 127 વસાહતોના 30 હજાર જેટલા મકાનમાલિકોને […]