અમદાવાદમાં વેક્સિનેશન ઝૂંબેશમાં રોજ એક લાખના ટાર્ગેટ સામે સરેરાશ 40 હજાર લોકો વેક્સિન લે છે
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, બીજીબાજુ કોરોનાના સંભવિત ત્રીજા વેવે પહેલા વેક્સિનેશન અભિયાન આદરવામાં આવ્યું છે.21 જૂનથી 18થી 44 વયજૂથના લોકોને ઓનલાઈન રજિસ્ટ્રેશન વગર વેક્સિન આપવા કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી તેના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન સેન્ટરની સંખ્યા વધારીને 400 કરવામાં આવી છે. મ્યુનિ.એ રોજ એક લાખ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ બનાવ્યો હતો. […]