1. Home
  2. Tag "1"

ટોરેન્ટ પાવરને 1,500 MW પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ માટે લેટર ઓફ ઈન્ટેન્ટ પ્રાપ્ત થયો

અમદાવાદ : ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું કે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) તરફથી 1,500 MW / 12,000 MWh એનર્જી સ્ટોરેજ કેપેસિટીની પ્રાપ્તિ માટે કંપની એક સફળ બિડર તરીકે ઉભરી આવી હતી અને તેને 17મી સપ્ટેમ્બર 2024ના રોજ લેટર ઑફ ઇન્ટેન્ટ (LOI) પ્રાપ્ત થયો છે. ઉલ્લેખિત ટેરિફ પરના ટેન્ડર દસ્તાવેજના આધારે […]

જામનગર જિલ્લામાં 1,09,995 હેકટરમાં મગફળીનું વાવેતર, કપાસના વાવેતરમાં ઘટાડો

જામનગરઃ જિલ્લામાં સારા વરસાદ બાદ ખેડુતોએ વાવણીનો પ્રારંભ કર્યો છે. જિલ્લામાં આ વખતે ખેડુતો કપાસ કરતા મગફળીના વાવેતરને વધુ પસંદ કરી રહ્યા છે. ઓછું પિયત અને ઉંચા ભાવના કારણે ખેડૂતો કપાસના બદલે મગફળીના પાક તરફ વળતા 15 દિવસમાં 1,09,995 હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે. જામનગર જિલ્લામાં વાવણી લાયક વરસાદ પડતા ખેડુતોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે. […]

ગુજરાતમાં 10 વર્ષમાં 1.56 લાખ ખાલી જગ્યાઓ ભરવા સામે 1,67,255 જગ્યાઓ ભરાઈઃ પટેલ

ગાંધીનગરઃ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વર્ષ 2014 થી 2023  દરમિયાન દસ વર્ષમાં સીધી ભરતીથી વિવિધ વિભાગોમાં કુલ 1,56,417  જગ્યાઓ પર ઉમેદવારોને ભરતી કરવાનું આયોજન હતું. જેની સામે ફેબ્રુઆરી 2023  સુધીમાં 1,67,255 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2024 થી 2033 સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રકિયા હાલ ચાલુ છે, […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં 1,61 લાખ રેશનકાર્ડ સાયલન્ટ કરી દેવાતા ગરીબ પરિવારોની કફોડી હાલત

રાજકોટઃ ગુજરાતમાં ગરીબોની સંખ્યા ઘટાડવા માટે ગરીબોના રેશનકાર્ડની સંખ્યા ઘટાડવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં ગરીબ પરિવારો કોઈ કારણસર સસ્તા અનાજની દુકાને અનાજ લેવા જઈ શક્યા ન હોય એવા પરિવારોના રેશનકાર્ડ સાયલન્ટ કરી દેવામાં આવ્યા છે. આવા પરિવારોની સંખ્યા 1.61 લાખ છે. એટલે કે દોઢ લાખથી વધુ રેશનકાર્ડ સાયલન્ટ ઝોનમાં મુકી દેવામાં આવ્યા છે. તેથી ગરીબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code