બજેટ 2021 – રેલ્વે પર કુલ 1.15 લાખ કરોડ રુપિયાની ફાળવણી કરાઈ – વર્ષ 2023 સુધી ઈલેક્ટ્રોનિક ટ્રેન દોડતી જોવા મળશે
રેલ્વે માટે ખાસ બેજટની ઘોષણા કુલ 1.15 લાખ કરોડ રુપિયાની ફાળવણી કરાઈ વર્ષ 2023 સુધી ઈલેક્ટ્રોનિક ટ્રેન દોડતી જોવા મળશે દિલ્હીઃ-નાણામંત્રી નિર્મલા સીતારામણે સોમવારના રોજ 2021-22 વર્ષનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આ વખતે નાણાં મંત્રીએ બહિખાતાને બદલે મેડ ઇન ઇન્ડિયા ટેબ પરથી વાંચીને બજેટ રજૂ કરતી વખતે રેલવેને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે […]