આજે TB દિવસઃ ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ અને 1000 દર્દીના મોતને ભેટે છે
અમદાવાદઃ આજે વર્લ્ડ ટીબી દિવસ છે, દરવર્ષે 24 માર્ચના રોજ વર્લ્ડ ટીબી દિનની ઊજવણી કરવામાં આવે છે. ટીબીનો રોગ આજે સાધ્ય બન્યો છે. સરકાર દ્વારા એની મફત સારવાર પણ આપવામાં આવી રહી છે, પરંતુ ચિંતાજનક બાબત છે કે ટીબીના કેસમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં દર વર્ષે ટીબીના […]