રિટેલ ફુગાવો મે મહિનામાં 1 વર્ષની નીચી સપાટી 4.75% પર પહોંચ્યો
નવી દિલ્હીઃ કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) પર આધારિત દેશનો છૂટક ફુગાવો મે મહિનામાં વાર્ષિક 4.75%ના નીચલા સ્તરે આવી ગયો છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO)એ જાહેર કરાયેલા ડેટા અનુસાર, ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થોડો ઘટાડો થવાને કારણે ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત છૂટક ફુગાવો ઘટીને 4.75%ના નીચલા સ્તરે પહોંચી ગયો છે. એપ્રિલ 2024માં છૂટક ફુગાવો 4.83% હતો. […]