1. Home
  2. Tag "10"

રાજકોટમાં કન્જક્ટિવાઈટિસના 18 દિવસમાં 10,336 કેસ, આંખના ટીપાનો સ્ટોક ખૂટી પડ્યો

રાજકોટઃ ગુજરાત તમામ નાના-મોટા શહેરો અને ગામડાંઓમાં પણ કન્જક્ટિવાઈટિસ એટલે કે આંખ આવવાના દર્દીઓ ઘેર ઘેર જોવા મળી રહ્યા છે. આમ રાજ્યભરમાં આંખ આવવાના કેસોમાં મોટો વધારો થઈ રહ્યો છે. જેમાં રાજકોટ શહેરમાં પણ છેલ્લા 18 દિવસમાં કન્જક્ટિવાઈટિસના 10,336 કેસ નોંધાયા છે. કન્જક્ટિવાઈટીસના કેસમાં જબદરસ્ત વધારો થતા દરરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે […]

ધોરણ-10માં 9 લાખમાંથી માત્ર 1.25 લાખ પરીક્ષાર્થીઓએ જ સ્ટાન્ડર્ડ ગણિતનો અઘરો વિષય પસંદ કર્યો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે નિયંત્રણો ઉઠાવી લઈને શાળા કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ કરી દીધુ છે. દરમિયાન માર્ચ-એપ્રિલમાં પરીક્ષાની મોસમ પણ આવી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વર્ષે 28 માર્ચથી 12 એપ્રિલ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે. આ વર્ષે […]

ગુજરાતમાં કોરોનાના 10,150 કેસ નોંધાયા, અમદાવાદમાં 3264 કેસ, 8 ના મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં શનિવારે આંશિક ઘટાડો થયા બાદ આજે રવિવારે વધારો થયો છે.  આજે રવિવારે રાજ્યમાં કોરોનાના 10,150  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 3264 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે આઠ વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર-2, રાજકોટ શહેર, અને ભાવનગર શહેરમાં બે-બે, તથા વડોદરા, અને તાપીમાં એક-એકનો સમાવેશ થાય […]

ગુજરાતમાં કોરોનાના 10,019 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 3090 કેસ, બેના મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજબરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે શુક્રવારો રાજ્યમાં કોરોનાના 10,019  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 3090 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં વલસાડ અને નવસારીમાં એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે.  સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં […]

ગુજરાતઃ 10,879 ગ્રામ પંચાયતમાં 19 ડિસેમ્બરે મતદાન, 21મીએ પરિણામ

ચૂંટણી પંચે ગ્રામ પંચાયતની ચૂંટણીની કરી જાહેરાત ચૂંટણીમાં બેલેટ પેપેરનો કરાશે ઉપયોગ કોરોના ગાઈડલાઈનનું કરાશે પાલન અમદાવાદઃ ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જો કે, તે પહેલા સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. દરમિયાન રાજય ચૂંટણીપંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આગામી 19મી ડિસેમ્બરના રોજ ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાશે. જ્યારે […]

લોક રક્ષક દળની 10,000 જગ્યા માટે 11 લાખથી વધુ અરજી, આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ

અમદાવાદઃ રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા ખૂબ મોટી છે. બીજીબાજુ ગામડાંઓમાં યુવાનોમાં સરકારી નોકરીઓનો ક્રેઝ પણ વધુ છે. સરકારની દ્વારા વિવિધ ભરતીઓમાં હવે લોખોની સંખ્યામાં અરજીઓ આવી રહી છે. જેમાં પોલીસ વિભાગમાં લોકરક્ષકદળ- LRDમાં 10 હજાર 988 જગ્યાની ભરતીમાં 11 લાખ 13 હજાર 251 ઉમેદવારી ફોર્મ ભરાયાં છે, જેમાં 8 લાખ 68 હજાર 422 ફોર્મ કન્ફર્મ […]

ધોરણ 10 અને 12ની પરીક્ષા અંગે તા. 15મીએ કોવિડની સ્થિતિની સમીક્ષા બાદ નિર્ણય લેવાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષા કોરોનાના વધતા જતા કેસને કારણે મુલત્વી રાખવામાં આવી હતી. હવે આ પરીક્ષાઓ ક્યારે લેવાશે, તે અંગે હજુ કોઈ જ નિર્ણય કરાયો નથી. કેટલાક વાલીઓ દ્વારા ધોરણ 10ના આશરે 12 લાખ વિદ્યાર્થીની પરીક્ષા રદ કરીને પ્રમોશન આપવાની માગ કરવામાં આવી રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code