સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ભગવત્ ગીતા, વેદિક ગણિત સહિત 10 સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો શરૂ કર્યા
રાજકોટઃ ગુજરાતમાં શાળા-કોલેજો અને યુનિવર્સિટીઓમાં નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ ગયો છે. ત્યારે નવી શિક્ષણ નીતિ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તાજેતરમાં જ નોન કાઉન્સિલ અંતર્ગતના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ચલાવતી સંલગ્ન કોલેજોમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમના બાસ્કેટમાં નવા 10 કોર્સ ઉમેર્યા છે, જેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા, ઇન્ડસ્ટ્રિયલ મેનેજમેન્ટ, ભગવદ્ ગીતા અને મેનેજમેન્ટ, ભારતીય નારી રત્નો, ભારતીય ઉદ્યોગપતિઓ […]