ભૂપેન્દ્ર પટેલના 24માંથી માત્ર 10 મંત્રીઓ ગ્રેજ્યુએટ, 10 મંત્રી માંડ દસમાં સુધી ભણેલાં છે
અમદાવાદ: ગુજરાતમાં વિજય રૂપાણી સરકારના મંત્રી મંડળની સાગમટે બાદબાકી કરીને નો-રિપિટ થિયરી અપનાવીને ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલની ટીમમાં તેમના સહિત કુલ 25 મંત્રીઓનો સમાવેશ થાય છે, જેમાંથી 10ને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે, પાંચ રાજ્યકક્ષાના પરંતુ સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી છે અને દસ રાજ્યકક્ષાના મંત્રી છે. નવા […]