પોણા 10 લાખ શિક્ષિત બેરોજગારોએ LRDની ભરતી માટે અરજીઓ કરી
ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધતી જાય છે. રાજ્યના પોલીસ વિભાગમાં એલઆરડી (કોન્સ્ટેબલ)ની ભરતીમાં 9.70 લાખથી વધુ અરજીઓ આવી છે.હવે લાખો ઉમેદવારોની શારિરીક અને લેખિત પરીક્ષા લેવાનું ગૃહ વિભાગ માટે કસોટી સમાન બની રહેશે, સૂત્રોના જણાવ્યા મુજબ ગૃહ વિભાગના 100 દિવસમાં 27 હજારથી વધુ જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ કરવાના લક્ષ્યાંક બાદ ગુજરાત પોલીસમાં એલઆરડી (લોકરક્ષક […]