અમદાવાદ શહેરમાં રાતના 10 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી ખાનગી લકઝરી બસોને પ્રવેશ અપાશે
અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થતાં ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. શહેરમાં ખાનગી પબ્લિક ટ્રાન્સપોર્ટના મોટા વાહનોને પ્રવેશબંધી હતી. ભારે વાહનો પણ શહેરમાં પ્રવેશી શકતા નહતા. આથી ટ્રાન્સપોર્ટરોએ રાત્રે ટ્રાફિક ઓછો હોય એવા સમયે ભારે વાહનોને પ્રવેશવાની છૂટ આપવાની માગણી કરવામાં આવી હતી, આ સંદર્ભે ખાનગી બસ ઓપરેટરો અને ટ્રાફિકના […]