કચ્છની પોસ્ટ ઓફિસોમાં 10 હજારથી વધુ ખાતા અનક્લેમ, મુદત પૂર્ણ થયે રૂપિયા લેવા કોઈ આવતું નથી
ભુજ : કચ્છની પોસ્ટ ઓફીસોમાં પાકતી મુદતના 10 વર્ષ સુધી કોઈએ ઉપાડ ન કર્યા હોય એવા 10872 ખાતાં છે. આમ અંદાજે એકાદ-બે કરોડની રકમ પર કોઈએ દાવો કર્યો નથી. પોસ્ટ વિભાગમાં આવાં ખાતાં સાઈલેન્ટ એકાઉન્ટ કહેવાય છે અને થોડા સમય પૂર્વે અમલી બનેલા નિયમ મુજબ આવા ખાતાં સિનિયર સિટિઝન વેલ્ફેર ફંડના ખાતાંમાં ફેરવી દેવાયા હોવાનું […]