1. Home
  2. Tag "10 villages"

મુળી તાલુકાના 10 ગામોમાં તંત્રના વાંકે પીવાના પાણીની વિકટ સમસ્યા,

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના મૂળી તાલુકાના ખાખરાળા, વગડીયા, ધોળીયા, ખંપાળીયા, પલાસા, ગઢડા,આસુન્દ્રાળી, કુંતલપુર સહિતનાં 10થી વધારે ગામોમાં તંત્રના વાંકે ગ્રામજનોને પાણી મળતું નથી. નર્મદા વિભાગની કામગીરી  રામભરોસે ચાલતી હોય તેમ સરકારી દફતરે 39 ગામોને નર્મદાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું હોવાનો દાવો કરવામાં આવે છે. ત્યારે  વાસ્તવમાં 27 ગામોમાં જ પાણી નર્મદાનું પહોંચતું હોવાથી લોકોને ભારે મુશ્કેલી ભોગવી […]

હળવદ પંથકના 10 ગામમાં રાત્રે ડ્રોન ઉડતા દેખાયા, સ્થાનિકોમાં ભય

અમદાવાદઃ રાજ્યમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન હળવદ પંથકમાં રાત્રિના સમયે ચોરીના બનાવોમાં વધારો થયો છે. એટલું જ નહીં છેલ્લા બે દિવસથી 10 જેટલા ગામમાં રાત્રના સમયે ડ્રોન ઉડતા જોવા મળ્યાં હતા. જેથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. આ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ આરંભી છે. પ્રાપ્ત માહિતી […]

લખતર તાલુકાના 10થી વધુ ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, તંત્રને રજુઆત

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર તાલુકાના કેટલાક ગામડાંમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સમસ્યા સર્જાઈ છે. તાલુકાનાં અમુક ગામોમાં 10-10 દિવસથી પાણી આવતું નથી. તો અમુક ગામોમાં પૂરતું પાણી ન આવતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને કારણે ગ્રામ્ય વિસ્તારોના સરપંચો અને ગ્રામજનો દ્વારા મામલતદાર અને ટીડીઓને રજૂઆત કરાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લાના લખતર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code