1. Home
  2. Tag "10 years"

પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત અભિયાનના 10 વર્ષ પૂર્ણ થવા પર પ્રશંસા કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનના 10 વર્ષ પૂરા થયાની પ્રશંસા કરી છે, જે ભારતને સ્વચ્છ બનાવવા અને યોગ્ય સ્વચ્છતા સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટેનો એક મહત્વપૂર્ણ સામૂહિક પ્રયાસ છે. પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું: “આજે, અમે સ્વચ્છ ભારતનાં 10 વર્ષ ઉજવીએ છીએ, જે ભારતને સ્વચ્છ બનાવવા અને યોગ્ય સ્વચ્છતા સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટેનો […]

ભાવનગરમાં સવા લાખ લોકોએ 10 વર્ષથી મિલકત વેરો ભર્યો નથી, 330 કરોડની ઉઘરાણી બાકી

ભાવનગરઃ શહેરની વસતી અને એનો વ્યાપમાં વધારો થયો હોવા છતાં બાકી મિલ્કતવેરાને કારણે મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં ખાસ વધારો થયો નથી.  મ્યુનિ. કોર્પોરેશન એકમાત્ર ઘરવેરાના આવકના સ્ત્રોત પર ટકી રહ્યું છે ત્યારે બાકી મિલકત વેરા ની રિકવરી પણ એટલી જ આવશ્યક બની રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી વાર્ષિક ડિમાન્ડ સામે 70 ટકા આસપાસ રિકવરી થાય છે પરંતુ […]

ગુજરાત સરકારની નીતિરીતિથી છેલ્લા 10 વર્ષમાં 1500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ

અમદાવાદ :  ગુજરાતમાં છેલ્લા એક-બે દાયકાથી ખાનગી શાળાઓમાં વધારો થયો જાય છે. જ્યારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને તાળા લાગી રહ્યા છે. જેમાં મુખત્વે સરકારની નીતિરીતિ જવાબદાર છે. રાજ્યમાં છેલ્લા 10  વર્ષમાં 1500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ ચુકી છે. સરકાર તરફથી અપાતી અપૂરતી ગ્રાન્ટને કારણે સંચાલકો કંટાળીને શાળાઓ બંધ કરવા માટે મજબુર થયા છે. વર્ષ 2010 […]

ક્યાંથી ભણશે ગુજરાત ! , 10 વર્ષમાં ગ્રાન્ટેડ 1500 શાળાઓને લાગ્યા ખંભાતી તાળાં

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ઘણા વખતથી સરકારી શાળાઓને મર્જ કરીને ખર્ચ ઘટાડવામાં આવી રહ્યો છે. જે શાળાઓમાં ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી સરકારી શાળાઓ બંધ કરીને વિદ્યાર્થીઓને નજીકની શાળાઓમાં મોકલવામાં આવે છે. જ્યારે બીજીબાજુ ગ્રાન્ટેડ શાળાઓને પણ ખંભાતી તાળાં મારવામાં આવી રહ્યા છે.સસ્તુ અને ઉત્તમ શિક્ષણ મેળવવાનુ મધ્યમ પરિવારોનુ સપનુ રગદોળાઈ રહ્યુ છે. ગુજરાતમાં ગ્રાન્ટના અભાવે ગ્રાન્ટેડ […]

સરકારી વાહનો માટે અઢી લાખ કિ.મી અને 10 વર્ષની મર્યાદા નક્કી કરાઈ, ટાયર 40 હજાર કિ.મી ચલાવવા પડશે

ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી વાહનો હવે મોટાભાગે કોન્ટ્રક્ટથી લેવામાં આવે છે. પણ કેટલાક વિભાગોમાં સરકારી વાહનોની ફરજિયાત જરૂર પડતી હોય છે. સરકારી વાહનોની સંખ્યા હજારોની સંખ્યામાં છે. હવે સરકારે સરકારી વાહનોના નિકાલની સમયમર્યાદામાં વધારો કર્યો છે. આ વધારો કરવાનું મુખ્ય કારણ વાહન ઉત્પાદન કંપનીઓ દ્વારા એન્જીન ક્ષમતા અને અન્ય આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ છે. એ ઉપરાંત રાજ્યમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code