રાજકોટમાં જાહેર રસ્તાઓ પર 100થી વધુ CCTV કેમેરા બંધ, મ્યુનિને કંઈ પડી જ નથી
શહેરના 23 મુખ્ય રસ્તા પરના સીસીટીવી બંધ થતાં પોલીસને રજુઆત કરવી પડી, રાજકોટને સ્માર્ટસિટી બનાવવામાં મ્યુનિ.કોર્પોરેશનને કોઈ રસ નથી, મ્યુનિના સત્તાધિશો એજન્સી પાસે કામ કરાવી શકતા નથી રાજકોટઃ શહેરમાં સ્માર્ટસિટી યોજના અંતર્ગત વર્ષ 2017માં આઈવે પ્રોજેક્ટના કામો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં મંજુરી મળ્યાને એક વર્ષ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગે પર 1000 જેટલા […]