બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ 100 ટકા પૂર્ણ, પ્રથમ તબક્કો પૂરો થવામાં 3 વર્ષ લાગશે
અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ધમધોકાર કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં અનેક અડચણો હતી. જેમાં ખેડુતો પાસેથી જમીન સંપાદનનું કામ મહત્વનું હતું. ગુજરાતના આઠ જિલ્લામાં પરિયોજના માટે કુલ મળી 951.14 હેક્ટર જમીન અધિગ્રહણ કરવાની જરૂર હતી. અમદાવાદથી મુંબઈ સુધીના બુલેટ ટ્રેન માટેના કોરીડોરની જમીન અધિગ્રહણનું કામ સંપૂર્ણ યાને કે […]