ગુજરાતમાં કોરોનાના વધુ 11,017 કેસ નોંધાયાઃ 102નાં મોત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં આંશિક વધારો નોંધાયો હતો. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 11,017 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 102 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 15,264 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 5,78,397 દર્દીઓ કોરોનાને મહાત્ આપી ચુક્યા છે. આજે 102 લોકોના કોરોનાથી મોત […]