અમદાવાદમાં થલતેજ-શીલજ રોડ પહોળો કરવા હવે 400 નહીં માત્ર 106 મિલકતો કપાતમાં જશે
અમદાવાદઃ શહેરમાં વધતી જતી વસતીને લીધે વાહનોની સંખ્યામાં વધારો થયો છે. રોડ પર વાહનોની ગીચતાને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય રહ્યા છે. લોકો પોતાના વાહનોને બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાનો વધુ ઉપયોગ કરે તે માટે એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો ટ્રેન સેવા પણ કાર્યરત છે. શહેરમાં કેટલાક સ્થળોએ મેટ્રો બ્રિજના પિલ્લરોને કારણે રોડ સાંડકા પણ થઈ […]