1. Home
  2. Tag "108"

પંચમહાલમાં વરસાદી માહોલ વચ્ચે દિવાલ ધરાશાયી થતા ચાર વ્યક્તિના મોત

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે જ સતત વરસાદ વરસી રહ્યો છે, દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે. પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન હાલોલના ચંદ્રપુરા ગામની જીઆઈડીસીમાં એક દિવાલ ધરાશાયી થયાની ઘટના બની હતી. આ ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. પ્રાથમિક માહિતી અનુસાર ચંદ્રપુરા ગામની જીઆઈડીસીમાં વરસાદ વચ્ચે […]

ગુજરાતમાં 108 ઈમરજન્સી સેવામાં નવી 25 એમ્બ્યુલન્સનો સમાવેશ

અમદાવાદઃ રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત આરોગ્ય સેવાઓ પૂરી પાડીને માનવીની મહામૂલી જીંદગી બચાવવી એ અમારી પ્રાથમિકતા છે જેના પરિણામે આજે રાજ્યમાં ૮૦૦થી વધુ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ વાનની સેવાઓ કાર્યરત છે. WHOના ધોરણો મુજબ દર ૧ લાખની વસ્તીએ ૧૦૮ જેવી એક એમ્બ્યુલન્સની સેવા જોઇએ એ મુજબ રાજ્યમાં ૬૫૦ એમ્બ્યુલન્સ હોવી જોઇએ. તેની સામે ગુજરાતમાં ૮૦૦ […]

રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા 108 ઈમરજન્સીના કોલ વોલ્યુમમાં 10 હજારનો ઘટાડો થયો

અમદાવાદઃ ગુજરાતમાં ગત મહિનામાં કોરોનાના કેસમાં સતત વધારો થતો હતો. અને પ્રતિદિન 15 હજારની આસપાસ કેસ નોંધાતા હતા. 108 ઈમરજન્સીમાં કોલનું વેઈટિંગ ચાલતું હતું. હવે છેલ્લા 10-12 દિવસથી કોરોનાના કેસ ઘટતા જાય છે. તેથી મે મહિનાના પહેલા અઠવાડિયાથી કોલ વોલ્યૂમમાં 10 હજારનો ઘટાડો થયો હતો. ગુજરાતમાં એપ્રિલ મહિનામાં કોરોનાના કેસોમાં એકાએક વધારો નોંધાયો હતો. બીજી […]

લોકોની સતર્કતાનું પરિણામ, કેસ ઘટ્યા, હવે 108ને દૈનિક 64,000ને બદલે 15,000 ફોન આવી રહ્યા છે

લોકોની સતર્કતાને કારણે હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે કોરોનાના કેસ ઘટતા 108 એમ્બ્યુલન્સ સેવાની માંગ પણ ઘટી હવે 108ને રોજના 64,000ને બદલે 15,000 ફોન આવી રહ્યા છે અમદાવાદ: ભારતમાં કોરોના મહામારી વચ્ચે લોકો હવે વધી ગંભીર અને સતર્ક થયા છે, લોકો હવે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, વારંવાર હાથ સ્વચ્છ રાખવા જેવા નિયમોનું પાલન કરી રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code