ધો.10 અને 12ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે પકડાશે તો સીધી FIR કરાશે
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ એપ્રિલમાં લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બોર્ડ દ્વારા દો.10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિને લઈને મોટો નિર્ણય લેવાયો છે. જો હવે બોર્ડની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાશે તો સીધી FIR થશે. વિદ્યાર્થી મોબાઈલ સાથે મળે તો તરત જ […]