જામનગર જિલ્લાના 11 દરિયાઈ ટાપુઓ પર જવા માટે હવે તંત્રની મંજુરી લેવી પડશે
જામનગર : ગુજરાતમાં સૌથી લાંબો 1600 કિમીનો દરિયા રિનારો આવેલો છે. દરિયા કિનારા નજીક કેટલાક સ્થળોએ બેટ પણ આવેલા છે. ઘણાબધા બેટ નિર્જન છે, એટલે કે બેટ પર માનવ વસતી નથી. જ્યારે બે ત્રણ બેટ પર માનવ વસતી થોડી છે. તમામ બેટ પર સુરક્ષા એજન્સીઓની બાજ નજર હોય છે. દરમિયાન જામનગર જિલ્લામાં કુલ 11 દરિયાઈ […]