સુરેન્દ્રનગર જિલ્લાની 113 ગ્રામ પંચાયતો પાસે વીજ બિલ ભરવાના પણ નાણા નથી
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ઘણીબધી ગ્રામ પંચાયતોની આર્થિક હાલત એટલીબધી ડામાડોળ બની ગઈ છે. કે, કે વીજળી બિલ પણ ભરી શકવાના નાણા નથી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની 113 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. જિલ્લાની 113 ગ્રામ પંચાયતો પાસે છેલ્લા 6 માસથી રૂ. 5,91,233 બાકી વીજબીલની રકમ નીકળે છે. જેના કારણે આવી પંચાયતો સામે પીજીવીસીએલએ નોટીસ સહિતની કાર્યવાહી પણ […]