ગુજરાતમાં 113 જળાશયો છલકાયાં, 207 જળાશયો 81 ટકા ભરાયા
સરદાર સરોવર ડેમમાં 86 ટકાથી વધુ જળસંગ્રહ, 18 ડેમો 50 ટકાથી 70 ટકા ભરાયાં, 9 ડેમોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ ગાંધીનગરઃ ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે 206 જળાશયોમાંથી 113 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે 43 જળાશયો-ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 18 ડેમ 50 […]