સુરતના એરપોર્ટ પર કોરોના કાળમાં પણ 20 મહિનામાં 12 લાખથી વધુ પ્રવાસી નોંધાયાં
સુરતઃ શહેરના એરપોર્ટ ટ્રાફિક વધતો જાય છે. કોરોનાના કપરા કાળમાં પણ 20 મહિનામાં 12 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા. ગુજરાતના નાના શહેરો સાથે ઈન્ટરસિટી ફ્લાઈટસ શરૂ કરાતા તેને પણ સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. સુરત શહેર ઉદ્યોગ-ધંધામાં ગુજરાતમાં આગવું સ્થાન ધરાવે છે. જેમાં શહેરના એરપોર્ટમાં પણ ટ્રાફિક વધતો જાય છે. કોરોનાના કપરા કાળમાં 20 મહિના […]