5 ટકાથી વધારીને કાપડ ઉપર 12 ટકા જીએસટી કરાતા વેપારીઓમાં અસંતોષ
સુરતઃ કેન્દ્ર સરકારે કાપડ પર જીએસટી વધારીને 12 ટકા કરાતા કાપડના વેપારીઓ અને ઉત્પાદકોનો સરકાર સામે વિરોધ ઊભો થયો છે. સુરતમાં અનેક પાવરલૂમ્સ આવેલી છે અને કાપડનો મોટો કારોબાર થાય છે. સુરતના કાપડ અગ્રણીઓનું કહેવું છે કે કાપડ પર પાંચ ટકા જીએસટીનો(GST) દર વધારીને 12 ટકા કરવાથી લગભગ 2625 કરોડ રૂપિયા વધારે ચૂકવવા પડશે. હાલના […]