ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ સરકારે પોલીસમાં 12000 ખાલી જગ્યા ભરવા માટે કરી એફિડેવિટ
અમદાવાદઃ ગુજરાતમાં પબ્લિક પ્રોપર્ટીને નુકસાન અને પોલીસની ભૂમિકા અંગે અગાઉ સુઓમોટો પિટિશન દાખલ થઈ હતી. જેની હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયીની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, પોલીસ વિભાગમાં 29000 જગ્યાઓ ખાલી હોવાની ટકોર બાદ રાજ્યના ગૃહ વિભાદ દ્વારા પોલીસની 12000 જગ્યાઓ કોર્ટમાં સોગંદનામું રજુ કર્યું હતું. ગુજરાત હાઈકોર્ટમાં ચીફ […]