શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને દ્વિ ચક્રી ઈ-વ્હીકલ ખરીદવા હવે રૂપિયા 12000ની સબસિડી અપાશે
ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રદુષણ ઘટાડવા માટે ઈલેક્ટ્રિક વાહનો પર સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. જેમાં હવે ધો. 9થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન ખરીદી કરે તો રૂપિયા 12 હજારની સહાય આપવાનું ગુજરાત સરકારે આયોજન કર્યું છે. આ યોજનાનો લાભ વહેલા તે પહેલા ધોરણે આપવામાં આવશે. જોકે 8000 જેટલા વિદ્યાર્થીઓને સહાય આપવાનું […]