ગુજરાતમાં કોરોનાના વધુ 12,545 કેસ નોંધાયાઃ 123નાં મોત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 12,545 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 123 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 12,545 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 4,90,412 દર્દીઓ કોરોનાને મહાત્ આપી ચુક્યા છે. આજે 123 લોકોના કોરોનાથી મોત […]