31 જુલાઈ સુધી ઘોરણ 12 નું પરિણામ જાહેર કરવા દરેક રાજ્ય બોર્ડને સુપ્રીમ કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટ એ દરેક રાજ્યોને આપ્યો ઓદેશ 31 જુલાઈ સુઘી ઘોરમ 12નું પરિણામ કરે જાહેર દિલ્હીઃ- વિતેલા વર્ષથી જ દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, જેને લઈને શિક્ષણ ક્રાય. પણ પ્રભાવિત બન્યું છે, મોટા ભાગના રાજ્યોમાં ઘોરણ 12ની પરિક્ષઆઓ રદ કરવામાં આવી હતી, ત્યારે હાલ કેટલાક રાજ્યોમાં તેના પરિણામો જાહેર કરી દેવાયા છે,તો […]