1. Home
  2. Tag "13"

સુરતમાં પ્રાણી સંગ્રહાલયને દિવાળીની રજાઓ ફળી, છેલ્લા બે દિવસમાં 13,64,350 આવક

છેલ્લા બે દિવસમાં પ્રાણી સંગ્રહાલયની 48116 લોકોએ લીધી મુલાકાત, મુલાકાતીઓના ધસારાને લીધે ઝૂમાં સોમવારની રજા રદ કરાઈ, સરથાણા ખાતેના ઝૂમાં સવારથી જ મુલાકાતીઓની લાઈનો લાગે છે સુરતઃ શહેરમાં હાલ દિવાળીની રજાઓનો માહોલ છે. મોટાભાગના પરપ્રાંતના લોકો દિવાળી અને છઠ પૂજન માટે પોતાના માદરે વતન જવા રવાના થઈ ગયા છે. શહેરમાં વસવાટ કરતા સૌરાષ્ટ્ર અને ઉત્તર […]

અમદાવાદ અને જામનગરમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, 13,849 કિલો નકલી ઘીનો જથ્થો પકડાયો

ગાંધીનગરઃ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગર જિલ્લાની ટીમ તેમજ અમદાવાદ વિભાગ-2ની ટીમ દ્વારા શંકાસ્પદ ફેક્ટરીમાં તપાસ હાથ ધરાતા ભેળશેળયુક્ત ઘીના 10 નમૂના લેવામાં આવ્યા હતા, તેમજ આશરે રૂ. 93 લાખની કિંમતનો કુલ 13,849  કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે. […]

ભારતીય રેલવેઃ નૂર આવક એક મહિનામાં 7 ટકા વધીને રૂ. 13,893 કરોડ થઈ

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વેએ એપ્રિલ 2023 માં માસિક 126.46 એમટીનું નૂર લોડિંગ નોંધ્યું છે. એપ્રિલ 2022 ની સરખામણીમાં એપ્રિલ મહિનામાં વધારાનું લોડિંગ 4.25 MT હતું, જેમાં 3.5 ટકાનો વધારો નોંધાયો હતો. 2022માં રૂ. 13,011 કરોડની સરખામણીએ એપ્રિલમાં નૂરની આવક 7 ટકા વધીને રૂ. 13,893 કરોડ થઈ હતી. ભારતીય રેલવેની નૂરની આવકમાં સતત વધારો થઈ રહ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code