ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 13 પરિવારોએ સામુહિક આત્મહત્યા કરીઃ કોંગ્રેસ
અમદાવાદઃ ગુજરાતમાં વિકાસની આંધળી દોટમાં વધતી જતી અસમાનતા વચ્ચે છેલ્લા એક વર્ષમાં 13થી વધુ પરિવારોએ સામુહિક આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે, રાજ્યમા વધતા જતી આત્મહત્યાની ઘટનાઓ રોકવા માટે ભાજપ સરકાર સદંતર નિષ્ફળ અને અસંવેદનશીલ રહી છે. તેમ પ્રદેશ પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા […]