ખાનગી અને અર્ધ સરકારી 13 મેડિકલ કોલેજોએ ફીમાં તોતિંગ વધારો કરતા ABVP કર્યો વિરોધ
અમદાવાદઃ રાજ્ય સરકારની ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી GMERS હેઠળ ખાનગી અને અર્ધસરકારી એવી 13 મેડિકલ કોલેજોની MBBS કોર્સની ચાલુ શૈક્ષણિક વર્ષ 2023- 2024ની ફીમાં તોતિંગ વધારો કરાતા વિરોધ થયો છે. મેડિકલ કોલેજોના એમબીબીએસમાં પ્રવેશમાં મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે 17 લાખ, સરકારી ક્વોટાની બેઠકો માટે 5.50 લાખ તથા NRI ક્વોટાની બેઠકો માટે 25 હજાર […]