ગીર અભ્યારણ્ય અને વનરાજોના રક્ષણ માટે 1300 કરોડના લાયન પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજુરી
અમદાવાદઃ એશીયાઈ સિંહોની એકમાત્ર વસતી ધરાવતાં સૌરાષ્ટ્રનાં ગીર અભ્યારણ્ય અને સિંહના રક્ષણ માટે 1300 કરોડના પ્રોજેકટ લાયનને કેન્દ્ર સરકારે સૈધ્ધાંતિક મંજુરી આપી છે. હવે આખરી મંજુરી મળે દરખાસ્ત કેન્દ્રીય કેબીનેટને મોકલવામાં આવી છે. સાવજોનાં વિસ્તારમાં શિકાર-અન્ય પ્રાણીઓનો વ્યાપ વધારવા તથા દેખરેખ વ્યવસ્થા વધુ સઘન બનાવવાનો આ પ્રોજેકટ છે. સુત્રોના જણાવ્યા મુજબ ગીરના અભ્યારણ્ય અને સિંહના […]