ગુજરાતમાં આગામી બે દિવસ કાળઝાળ ગરમી પડશે, 13મીથી ફરીવાર વાતાવરણમાં પલટો આવશે
અમદાવાદઃ ગુજરાતમાં ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહથી જ ગરમીની શરૂઆત થઈ ગઈ હતી. અને માર્ચના પ્રારંભે તો રાજ્યના મહાનગરોમાં તાપમાનનો પારો વધીને 37 ડિગ્રી વટાવી ગયો હતો. ત્યારબાદ વાતાવરણમાં પલટો આપતા રાજ્યના ઘણાબધા વિસ્તારોમાં ભર ફાગણે અષાઢી માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદ પડતાં રવિપાકને પણ સારૂએવું નુકશાન થયું હતું. છેલ્લા બે દિવસથી ફરીવાર તાપમાનમાં ક્રમશઃ વધારો થતો […]