ગુજરાત યુનિવર્સિટીના ઉત્તરવહી કૌભાંડમાં વધુ 14 આરોપીની પોલીસે કરી ધરપકડ
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં કેટલાક મહિના પહેલા ઉત્તરવહીકાંડ સર્જાયો હતો. આ બનાવથી ભારે હોબાણો મચ્યો હતો. નર્સિંગ પરીક્ષાની ઉત્તરવહીઓ ચોરીને વિદ્યાર્થીઓ પાસે લખાવીને ફરી એ જ જગ્યાએ મુકી દેવામાં આવતી હતી. આમ વિદ્યાર્થીઓને પાસ કરાવવાનું રેકેટ ચાલતું હતું. આ મામલે કૂલપતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ઉત્તરવહી કાંડના ગુનાનો ભેદ ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ કૌભાંડમાં સંકળાયેલા […]