નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના બે કિમી વિસ્તારોમાં 14 જેટલાં પાર્કિંગ પ્લોટ્સની વ્યવસ્થા
અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ ફાઈનલનો રોમાંચક મુકાબલો ખેલાશે. મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ હોવાથી પ્રેક્ષકોથી સ્ટેડિયમ હાઉસફુલ બની જશે. સ્ટેડિયમમાં આસપાસ આજે સવારથી ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવતા લોકોના વાહનો માટે ખાનગી એજન્સીઓ દ્વારા 14 જેટલાં પાર્કિંગ પ્લોટ્સની વ્યવસ્થા કરવામાં […]