ગુજરાતમાં પોલીસ સામેની ફરિયાદો માટે 14449 ટોલ ફ્રી નંબર, DG કન્ટ્રોલરૂમમાં સીધી ફરિયાદો જશે
અમદાવાદઃ શહેરના એરપોર્ટથી રાતના સમયે પોતાના ઘેર જઈ રહેલા દંપતીને રોકીને પોલીસે તોડ કર્યો હતો. તે સમયે આ બનાવને ગંભીર ગણીને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો સંજ્ઞાન લીધુ હતુ, આ કેસની ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને અનિરૂદ્ધ માયીની બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરાતા સરકારે ખાતરી આપી હતી કે, પોલીસ સામેની ફરિયાદ માટે ફોન નંબર 14449 એક્ટિવ કરી […]