ગુજરાતમાં 149 તાલુકામાં મેઘ મહેર, વાંસદા, ખેરગામ, નવસારી, વલસાડ, વાપીમાં ભારે વરસાદ
વલસાડઃ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બરોબરનું જામ્યું છે. છેલ્લા 24 કલાકમાં નવસારીના વાંસદામાં સાડાપાંચ ઈંચ, તાપીના દોલવણમાં 4 ઈંચ, નવસારીના ખેરગામમાં 4 ઈંચ, નવસારીમાં 3 ઈંચ ઉપરાંત વલસાડના ધરમપુર, તેમજ પલસાણા, સુરતના મહુવા, પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજ્યના 149 તાલુકામાં ઝાપટાંથી લઈને ધોધમાર વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી અને ઉમરગામમાં વરસાદી […]