રાજ્યની જેલોમાં ગંભીર ગુનાના ન હોય તેવા મહિલા, વયોવૃદ્ધ, કેદીઓને 15 દિવસના પેરોલ અપાશે
ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યમાં જેલના કેદીઓને 15 દિવસના પેરોલ આપવાનો મહત્વનો નિર્ણય લઈને કેદીઓને દિવાળીની ભેટ આપી છે. રાજ્યની જેલોમાં રહેલા અને ગંભીર ગુના સિવાયના કેદીઓ પોતાના ઘર, પરિવાર સાથે દિપાવલીના તહેવારો ઉજવી શકે તેવી સંવેદનાથી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેલ સુધારણા અને કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિઓના ભાગરૂપે આ વર્ષે દિવાળીના તહેવારો નિમિત્તે કેદીઓ […]