અમદાવાદના નવ વિકસિત પાંચ ઝોનમાં પાણી પહોંચાડવા નવી 15 ટાંકીઓ બનાવાશે
અમદાવાદઃ શહેરના નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા AMRUT પ્રોજેક્ટ અંતર્ગત વિકાસના કામ પુરા કરવામાં આવ્યા છે. શહેરના નવા વિકસતા વિસ્તારોમાં પાણી, ગટર સહિતની પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે અમૃત 2.૦ યોજના અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની જંગી નાણાંકીય સહાયથી 360 કરોડનાં પાણી […]