ગાંધીનગરમાં પૂર્વ મંત્રીઓના સ્ટાફ ક્વાર્ટર્સ ખાલી કરતા ન હોવાથી 150ને નોટિસ
ગાંધીનગરઃ પાટનગરમાં તત્કાલિન વિજય રૂપાણી સરકારના મંત્રીઓના પીએ સહિત સ્ટાફને સરકારી ક્વાટર્સ ફાળવવામાં આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત આખું મંત્રીમંડળ બદલાઈને નવું મંત્રીમંડળ બની ગયું. મુખ્યમંત્રી તથા મંત્રીઓના સરકારીથી માંડીને સીધી ભરતીઓના કર્મચારીઓ બદલાઈ ગયા, પણ હજી પૂર્વ મંત્રીઓના સ્ટાફના કર્મચારીઓએ સરકારી મકાન ખાલી ન કરતા પાટનગર યોજના વિભાગે તેમની સામે નોટિસો કાઢી […]